ક્ષમતા બમણી કરવા અૉઇલ કંપનીઓ કરશે હજારો કરોડનું રોકાણ
નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ): તાજેતરમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના દેશોમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે ભારતમાં લિકવીડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) પુરવઠા પર ગંભીર અસર પડી હતી. ભારત તેની.....