લોહગડ કિલ્લા પરથી ભાવિ પતિને ધકેલી હત્યાનો મામલો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : લોનાવલા પાસેના લોહગડ કિલ્લા પરથી પોતાના ભાવિ પતિ કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી હત્યા કરવાના મામલામાં દરરાજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલાની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું છે કે કેતનના મૃત્યુ બાદ તેનો.....