• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ડાયરેક્ટરનો નકલી વૉટ્સઍપ ડીપી બનાવી અધિકારી સાથે રૂા. 10 કરોડની છેતરાપિંડી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારમાં ઓપરેશન ચલાવીને એક મોટી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપીની ધરપકડ કરી છે. આરોપી ટોળકીએ એક પ્રતિષ્ઠિત કંપનીના વરિષ્ઠ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ