• ગુરુવાર, 02 જુલાઈ, 2026

વિમ્બલ્ડન : વાપસી મૅચમાં સેરેના સંઘર્ષ બાદ હારી

પુરુષ વર્ગમાં અપસેટ : ચોથા ક્રમનો શેલ્ટન બહાર

લંડન, તા.1 : અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી અને 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ 4 વર્ષ પછીના વાપસી સિંગલ્સ મેચમાં જીત મેળવી શકી ન હતી. 44 વર્ષીય સેરેનાનો વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ