છેલ્લા એક દાયકામાં જુલાઇમાં આઠ વાર નિફટી સુધારા તરફી રહ્યો
મુંબઇ તા. 1 : ક્રૂડતેલના ઘટતા ભાવ, રૂપિયાની સ્થિરતા, અખાતી યુદ્ધનું ટેન્શન હળવું થવાની આશા, શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા સાલિંગ ઘટવાનો ટ્રેન્ડ અને દેશમાં ચોમાસાની થઇ રહેલી એન્ટ્રીના કારણે જુલાઇ......