એટકિંસન-મહમૂદની વાપસી : બે નવા ખેલાડીની પણ એન્ટ્રી, હેરી બ્રુક કૅપ્ટન
લંડન, તા. 3 : ભારત સામે ચાલુ મહિને થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 16 સભ્યની ટીમનું એલાન કર્યું છે. ટીમની કમાન ફરી એક વખત સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકના હાથમાં રહેશે. 16 સભ્યની ટીમમાં બે એવા......