સોનાની આયાત ઘટાડવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
પખવાડિયામાં
સત્તાવાર નિર્ણયની ઘોષણા થઈ શકે
નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ): કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સુધારિત ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (સુવર્ણ મુદ્રીકરણ યોજના)ની જાહેરાત કરે તેવી શક્યતા છે. દેશભરમાં પરિવારો, ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટો પાસે નિક્રિય પડેલું.....