આરોપી ચેતન ચૌધરીના ક્લાસમેટને તાબામાં લીધો
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : લોનાવલા પાસેના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ધક્કો મારી કેતન અગ્રવાલની હત્યાના કેસમાં હવે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. હત્યાના આ કારસામાં મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના પ્રેમી.....