મોડયુલનો પર્દાફાશ કરતી એટીએસ : પાટણ, બનાસકાંઠા, નવસારીથી પકડાયેલા આતંકવાદીઓને રિમાન્ડ
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 3 : રાજ્યની આતંકવાદી વિરોધી સ્ક્વોડે (એટીએસ)એ ગુજરાતમાંથી વધુ એક વખત સફળતાપૂર્વક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. રથયાત્રાના થોડા જ દિવસો પૂર્વે પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આઠ.....