બે દિવસ હૉસ્પિટલમાં ઝઝૂમ્યા બાદ 33 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો
પ્રકાશ
બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 3 : પાંચેક દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈ અને આસપાસમાં ઝાડ પડવાની ઘટના બની રહી છે અને ચેમ્બુરમાં સ્કૂલ બસ પર વૃક્ષ તૂટવાથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. એ જ દિવસે ભાયંદરમાં બાઈક.....