અનૌપચારિક ટેસ્ટના બીજા દિવસે સાઈ સુદર્શનની સદી : પડીક્કલના 94 રન
ગાલે, તા. 3 : શ્રીલંકા-એ અને ઈન્ડિયા-એ વચ્ચે ગાલેમાં અનૌપચારિક ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકન ટીમ પહેલી ઈનિંગમાં 366 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં સહાન અરાચિગેએ સદી ફટકારી હતી. જ્યારે ગુરનૂર બરાર અને સારાંશ.....