• શનિવાર, 04 જુલાઈ, 2026

પુણેની સોસાયટીમાં ગેરરીતિની તપાસ માટે મધ્યસ્થી માટે રાજ્યસભાના અધ્યક્ષને રજૂઆત

સોસાયટીના સભ્ય કશ્યપ વ્યાસે તાત્કાલિક તપાસ કરી પગલાં લેવા જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : પુણેના ખરડી વિસ્તારમાં આવેલી ગંગા પ્લેટિનો હાઉસિંગ સોસાયટી દ્વારા મોટાપાયે ગેરરીતિ કરાતી હોવાની ફરિયાદ તમામ સંબંધિત વિભાગોમાં કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી હોવાનો દાવો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ