• શુક્રવાર, 03 જુલાઈ, 2026

બેલ્જિયમ અને ઈંગ્લૅન્ડ ઊલટફેરથી બચી પ્રી. ક્વાર્ટર ફાઇનલમાં

સેનેગલ વિરુદ્ધ 86 મિનિટ સુધી 0-2થી પાછળ રહ્યા બાદ બેલ્જિયમની 3-2થી જીત

હેરી કેનના ડબલ ગોલથી ઇંગ્લૅન્ડનો કોંગો સામે 

2-1થી રોમાંચક વિજય

ન્યૂયોર્ક, તા.2 : યૂરોપની બે દિગ્ગજ ટીમ રાઉન્ડ-32માં ઉલટફેરનો શિકાર થતાં બચીને ફીફા વર્લ્ડ કપના પ્રી કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સહયજમાન ટીમ અમેરિકાએ પણ રાઉન્ડ-16માં પ્રવેશ કર્યો છે. બેલ્જિયમનો તીવ્ર રસાકસી......