• શુક્રવાર, 03 જુલાઈ, 2026

નોકરીના નામે છેતરાપિંડી : દેહરાદૂનથી નકલી કૉલ સેન્ટર ગૅંગ પકડાઈ

મુંબઈ, તા. 2 : એર ઈન્ડિયા જેવી પ્રતિષ્ઠિત એરલાઇન્સ કંપનીમાં આકર્ષક નોકરી અપાવવાના બહાને દેશભરના જરૂરિયાતમંદ યુવાનોને શિકાર બનાવતી એક અત્યંત હાઈ-ટેક ગેંગનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. માનખુર્દ પોલીસે ઉત્તરાખંડના.....