• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ભારત-જાપાન વચ્ચે સંરક્ષણથી સ્વાસ્થ્ય સુધીના કરાર

નવી દિલ્હી, તા. 2 : આવતાં વર્ષે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પુરાં થવાની વિશેષ ઉજવણી કરનાર ભારત અને જાપાન વચ્ચે ગુરૂવારે સંરક્ષણથી માંડીને સ્વાસ્થ્ય, ઊર્જાથી માંડીને આર્થિક સુરક્ષા સહિત મહત્વના `સહકાર કરાર' કરીને આગોતરી ઊજવણી.....