• શુક્રવાર, 03 જુલાઈ, 2026

જોકોવિચનો વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ

યાનિક સિનર અને કોકો ગોફની પણ આગેકૂચ

લંડન તા.2 : સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ તેના રેકોર્ડબ્રેક 25મા ગ્રાંડસ્લેમ ખિતાબની શોધમાં વિમ્બલ્ડનમાં ઉતર્યોં છે. જોકોવિચે ગઇકાલે બીજા રાઉન્ડના મેચમાં ગ્રીસના ખેલાડી સ્ટેફાનેસ સિતસિપાસ સામે.....