• શુક્રવાર, 03 જુલાઈ, 2026

થાઇલૅન્ડમાં 11 વર્ષના બાળકે પિકઅપ ટ્રકથી આઠ બૌદ્ધ ભિક્ષુઓને કચડયા

નવી દિલ્હી, તા. 2 : પૂર્વોત્તર થાઇલેન્ડમાં ગુરુવારે એક 11 વર્ષનાં બાળકે તીર્થયાત્રાએ નીકળેલા ભિક્ષુઓના સમૂહ ઉપર પિકઅપ ટ્રક ચડાવી હતી. આ દર્દનાક બનાવમાં ઓછામાં ઓછા 8 ભિક્ષુનાં મૃત્યુ થયાં હતાં. આ મામલે મુકદાહાન વિસ્તારના ગવર્નર.....