• શુક્રવાર, 03 જુલાઈ, 2026

મંદિરમાંથી દાનપેટી ચોરનારી ત્રિપુટી 48 કલાકમાં પકડાઈ

મુંબઈ, તા. 2 :  દાદરના એક મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનારી શાતિર ટોળકીને પકડી પાડવામાં ભોઈવાડા પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ તપાસ અને સતર્કતાના આધારે આ કેસમાં સામેલ....