• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ગેરકાયદે મની લૅન્ડિંગને અંકુશમાં લેવા આકરો કાયદો ઘડાશે : પાટીલ

મુંબઈ, તા. 2 (પીટીઆઇ) : ખેડૂતોને નાણાકીય શોષણ સામે રક્ષણ આપવા અને ગેરકાનૂની મની લૅન્ડિંગને અંકુશમાં રાખવા મહારાષ્ટ્ર સરકાર આકરી સજા ધરાવતો કડક કાયદો ઘડશે એમ રાજ્યના સહકાર ખાતાના પ્રધાન બાળાસાહેબ.....