• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ચેમ્બુર વૃક્ષ ઘટના : 2025ની નોટિસમાં વૃક્ષના મૂળને નુકસાનની પુષ્ટિ કરાઈ હતી

મુંબઈ, તા. 2 : મંગળવારે ચેમ્બુરમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું તેને કારણે 11 વર્ષના બાળક વિહાન શ્રીવાસ્તવનું મોત થયું તેના એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં પાલિકાના બગીચા વિભાગે ચેતવણી આપી હતી કે રસ્તાના.....