• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ઇંગ્લૅન્ડ સામે ભારતના 7/189 પછી વરસાદને લીધે મૅચ અનિર્ણિત

ચેસ્ટર લી સ્ટ્રીટ, તા. 2 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો પહેલો ટી-20 મેચ વરસાદને લીધે અનિર્ણિત રહ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. આ પછી ભારે વરસાદને લીધે ઈંગ્લેન્ડની ઈનિંગ.....