• શુક્રવાર, 03 જુલાઈ, 2026

વૉટરવેઝ લિઝટ ટૂરિઝમમાં 10 ટકાની અપર સર્કિટ લાગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : વૉટરવેઝ લિઝટ ટૂરિઝમના શૅરનું લિસ્ટિંગ મંગળવારે ઇસ્યુ ભાવ કરતાં 15 ટકા ડિસ્કાઉન્ટમાં થયું હતું. છેલ્લે ભાવ 23 ટકા ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો હતો. આજે કંપનીના શૅરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી......