• શુક્રવાર, 03 જુલાઈ, 2026

પાકિસ્તાની સેનાએ જ કાશ્મીરીઓને બંદૂકો આપી, હવે આતંકવાદી ગણાવે છે

પીઓકેના નેતા સરદાર અમન ખાનનો આરોપ, કાશ્મીરીઓનો મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે

મુઝફફરાબાદ, તા. 2 : પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)ના જોઇન્ટ અવામી એકશન કમિટીના નેતા સરદાર અમન ખાને પાકિસ્તાની સેના અને ત્યાંની સરકારની બેવડી નીતિનો પર્દાફાશ કરતો એક સનસનાટીભર્યો.....