• સોમવાર, 13 જુલાઈ, 2026

સર્વેશ કુશારે ડાયમંડ લીગમાં હાઈ જમ્પમાં મેડલ જીતનારો ભારતનો પહેલો ખેલાડી

નવી દિલ્હી, તા.12 : ભારતના એથ્લેટ સર્વેશ કુશારેએ મોનાકો ડાયમંડ લીગમાં ઈતિહાસ રચ્યો છે. હાઇ જમ્પ (ઊંચી કૂદ)માં 31 વર્ષીય સર્વેશ કુશારે શાનદાર દેખાવ કરીને ત્રીજાં સ્થાને રહ્યો હતો. પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં......

ઇ-પેપરના નવા શુલ્ક