• મંગળવાર, 14 જુલાઈ, 2026

કરોડોની છેતરાપિંડીના છ કેસમાં આઠ વર્ષથી ફરાર બીલ્ડર ઝડપાયો

મુંબઈ, તા. 12 : મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કરોડો રૂપિયાની છેતરાપિંડીના ગુનાઓમાં આશરે આઠ વર્ષથી ફરાર બીલ્ડરની ધરપકડ કરી છે. આરોપી 2018માં કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરાર.......