વૈશ્વિક રોકાણકારો માટે ભારત આજે પણ લોકપ્રિય વિકલ્પ
મુંબઈ, તા. 13 (એજન્સીસ)
: ગોલ્ડમેન સાશે જણાવ્યું છે કે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ફરીથી
મોટા પાયે વાપસી માટે પૂરતો અવકાશ ઉપલબ્ધ હોવાનું ગોલ્ડમેન સાશે જણાવ્યું છે. બેંકના
તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિદેશી રોકાણકારોએ
ભારતીય બજારમાં નોંધપાત્ર....