વેપારીઓને સહાય આપવા કૈટની માગણી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર
સહિત મુંબઈમાં આ સપ્તાહે અનરાધાર વરસાદના કારણે વસઈ-વિરાર અને પાલઘર સહિતનાં એમએમઆર
રિજનમાં વેપારધંધાને આશરે 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના અંદાજ સાથે કૉન્ફેડરેશન
અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ વેપારીઓને રાહત આપવા માટે સરકાર સમક્ષ માગણી કરી.....