ચેન્નાઇ, તા.13: સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષના સંગાથ પછી આઇપીએલની સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સાથેનો નાતો તોડયો છે. ફ્લેમિંગે સીએસકેનું કોચપદ છોડી દીધું છે. તેના માગદર્શનમાં સીએસકે ટીમે પાંચ આઇપીએલ અને બે ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીત્યા હતા. આજે સીએસકે ફ્રેંચાઈઝીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે બન્ને પક્ષે....