• મંગળવાર, 14 જુલાઈ, 2026

સોયાતેલ અને ક્રૂડના ટેકે પામતેલ વાયદો ઊંચકાયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 13 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો હતો. હરીફ સોયાતેલમાં મજબૂતી અને ક્રૂડતેલના ભાવમાં ઉછાળાએ ટેકો પૂરો પાડયો હતો. મલેશિયન પામતેલનો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 22 રીંગીટ વધીને 4535ની સપાટીએ બંધ થયો હતો. ચીનના ડાલિયન બજારમાં સૌથી વધુ સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ સ્થિર.....