ગોલ્ડન બૂટની રેસ રોમાંચક
એટલાન્ટા, તા.13: ફીફા
વર્લ્ડ કપનો બીજો સેમિ ફાઇનલ મેચ વર્તમાન વિજેતા આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતીય
સમય અનુસાર બુધવારે રાત્રે 12-30થી શરૂ થશે. મેચની પૂર્વ સંધ્યાએ આયોજિત પત્રકાર પરિષદમાં
આર્જેન્ટિનાના કપ્તાન અને સ્ટાર ખેલાડી મેસ્સીએ કહ્યું છે કે મારા માટે આ એક ખાસ મેચ
છે. કારણ કે હું મારી....