અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : આગામી
16 જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પરંપરાગત માર્ગ
પર નગરચર્યાએ નીકળશે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાની મંજૂરી મળતાં જ મંદિર ટ્રસ્ટ
અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષની રથયાત્રામાં
ભક્તિ, એકતા અને સૌહાર્દનો અદભૂત.....