• મંગળવાર, 14 જુલાઈ, 2026

ઇટાલીનો યાનિક સિનર વિમ્બલ્ડન ચૅમ્પિયન

ઇટાલીનો વિશ્વ નંબર વન ખેલાડી યાનિક સિનર સતત બીજીવાર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો છે. મેન્સ સિંગલ્સના ફાઇનલમાં તેનો જર્મનીના અને વિશ્વ નંબર બે ખેલાડી એલેકઝાંડર જ્વેરેવ સામે 6-7, 7-6, 6-3 અને 6-4થી શાનદાર વિજય થયો હતો. યાનિક સિનરે આ સાથે પાંચમો ગ્રાંડસ્લેમ ખિતાબ કબજે કર્યો છે. આ ઉપરાંત જ્વેરેવ....