અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 : મધ્ય
પૂર્વમાં ફરી એક વખત અશાંતિ શરૂ થઇ જતા સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. યુધ્ધની
સ્થિતિમાં ફુગાવાનો ડર અને તેના કારણ ઉપર ફરીથી વ્યાજદર વધારાનો ભય ફેલાવાને લીધે ધાતુઓમાં
ઘટાડો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 4057 ડોલર અને ચાંદીનો ભાવ 58.39 ડોલર
ચાલી રહ્યો....