• મંગળવાર, 14 જુલાઈ, 2026

લોર્ડ્સ પર ભારતીય મહિલા ટીમનો ઇંગ્લૅન્ડ સામે ઐતિહાસિક ટેસ્ટ વિજય

એકમાત્ર ટેસ્ટમાં 270 રને યાદગાર જીત : ક્રાંતિ ગૌડ પ્લેયર અૉફ ધ મૅચ બની

લંડન, તા.13: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે `હોમ ઓફ ક્રિકેટ' લોર્ડ્સનાં મેદાન પર ઇતિહાસ રચીને ઇંગ્લેન્ડ સામેના એકમાત્ર ટેસ્ટ મેચમાં 270 રને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. લોર્ડ્સનાં મેદાન પર 142 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર મહિલા ટેસ્ટ મેચ આયોજિત થયો હતો. જેમાં ભારતીય મહિલા ટીમે શક્તિ પ્રદર્શન કરીને....