રાજ્ય સરકારની અરજી ઉપર વચગાળાનો આદેશ
નવી દિલ્હી, તા. 13
: બકરી ઈદ કે પછી અન્ય કોઈ દિવસે તામિલનાડુ રાજ્યમાં ક્યાંય પણ ગાય કે વાછરડાની કતલ
ઉપર પ્રતિબંધ મૂકતાં મદ્રાસ હાઈકોર્ટનાં આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે મદ્રાસ હાઈકોર્ટનાં ગૌહત્યા પ્રતિબંધનાં
આદેશને પડકારતી તામિલનાડુ રાજ્ય સરકાર....