• મંગળવાર, 14 જુલાઈ, 2026

પાકિસ્તાનથી આવતી ધૂળ દિલ્હીની હવાને બનાવે છે ઝેરી

શિયાળા પહેલાં જ 300ની નજીક પહોંચ્યો એક્યુઆઇ 

નવી દિલ્હી, તા. 13 : દિલ્હી-એનસીઆરમાં પર્યાવરણ અને શુદ્ધ હવા એક મોટો મુદ્દો છે. દર વર્ષે સરકાર આ માટે ઘણો ખર્ચ કરે છે પણ સ્થિતિ સુધરતી નથી. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને દિલ્હી-એનસીઆરમાં સારો વરસાદ પણ થયો છે. તેમ છતાં ગરમીનો માહોલ છે. આ દરમિયાન છેલ્લા અમુક દિવસથી હવા પણ ઝેરી બની છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ....