અખિલેશ રામલલ્લાના દર્શન કરશે અને કેજરીવાલે શરૂ કર્યા સુંદરકાંડના પાઠ
નવી દિલ્હી, તા. 12 : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચઢાવા અને દાનની રકમની કથિત ચોરીના વિવાદ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ કૌભાંડ સામે આવ્યા પછી વિરોધ પક્ષોના નેતાઓમાં રામ મંદિર જવાની અને ભાજપ......