મગફળીનું વાવેતર રેકોર્ડબ્રેક સ્તરથી ઓછું થવાની શક્યતા
અમારા પ્રતિનિધિ
તરફથી
રાજકોટ, તા. 12 : મગફળીના ઉત્પાદન માટે ઘર ગણાતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉત્તમોત્તમ ક્વોલિટી પાકે છે. આ પ્રદેશમાં ઉતારા-ઉત્પાદન અને ભાવ સંબંધી સાનુકૂળતા છતાં વરસાદની અછતને લીધે વાવેતર-ઉત્પાદનના ગણિત બદલાઇ......