• સોમવાર, 13 જુલાઈ, 2026

એકની ચોરીની સજા હવે બીજાને ભોગવવી નહીં પડે

જીએસટીના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર, મળશે ઇનપુટ ટૅક્સ ક્રેડિટનું રિફંડ

મુંબઈ, તા. 12 : વેચાણ કર અને વેટ (વૅલ્યુ એડેડ ટૅક્સ)ના સમયથી જ આ લાંબા સમયથી માગ રહી છે કે એક કરદાતાની ભૂલની સજા બીજા કરદાતાને ન થવી જોઈએ. આ મુદ્દે અનેક વખત અદાલતોએ પણ નિર્દોષ કરદાતાઓના.....

ઇ-પેપરના નવા શુલ્ક