• સોમવાર, 13 જુલાઈ, 2026

બાળકી પર વૉચમૅનનો વૉશરૂમમાં બળાત્કાર

પાયધૂનીની ચોંકાવનારી ઘટનામાં સ્થાનિકોનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ બાદ નરાધમ વૉચમૅનની ધરપકડ

મુંબઈ, તા.12 : વૉશરૂમમાં ઘૂસીને બિલ્ડિંગના વૉચમેને સાત વર્ષની બાળકી ઉપર અત્યાચાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટના દક્ષિણ મુંબઈના પાયધૂનીમાં સામે આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પાયધૂની પોલીસ.......

ઇ-પેપરના નવા શુલ્ક