• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ

બ્રસેલ્સ, તા.14: પંજાબ નેશનલ બેન્ક(પીએનબી) લોન છેતરપિંડી કૌભાંડનાં ગઠિયા હીરા કારોબારી મેહુલ ચોક્સી ઉપર આખરે કાયદાનો સકંજો કસાયો છે. ભારતનાં અનુરોધ ઉપર આ ભાગેડુ કારોબારીની બેલ્જિયમમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ચોક્સી સાણસામાં આવતાની સાથે જ ભારતીય એજન્સીઓ તેનાં પ્રત્યાર્પણની તૈયારીમાં લાગી….