• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

હવે સંચાર સાથી ઍપ મુદ્દે વિવાદનો સંચાર

ઍપ ફરજિયાત નથી, ડિલિટ કરી શકાય : સરકાર

સરકારનો ઇરાદો જાસૂસીનો : વિપક્ષ

નવીદિલ્હી, તા.2 : દૂરસંચાર વિભાગ દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર તમામ નવા ફોનમાં સંચારસાથી પહેલેથી ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને પગલે દેશની રાજનીતિમાં બખેડો સર્જાઈ ગયો. વિપક્ષે સરકાર ઉપર ગંભીર આરોપ મૂકતા આને ગેરબંધારણીય ગણાવ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ