• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ભારતમાં નવી આતંકી સાજિશ બેનકાબ : આઇએસઆઇ-બાંગ્લાદેશ સાથે તાર

તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી 8 સંદિગ્ધ દબોચાયા

નવી દિલ્હી, તા. 22 : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ભારતમાં સીમાપાર સંબંધિત એક મોટી આતંકવાદી સાજિશને બેનકાબ કરવામાં સફળતા મેળવી છે. સ્પેશિયલ સેલે અત્યારસુધીમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળથી આઠ સંદિગ્ધની ધરપકડ કરી છે. જેમાં બંગલાદેશી નાગરીક પણ સામેલ છે. પકડાયેલા સંદિગ્ધો ઉપર પાકિસ્તાનની….