એઆઈ સમિટનાં વિરોધ પ્રદર્શન મુદ્દે આકરો પ્રહાર
નમો ભારત ટ્રેન
માત્ર 55 મિનિટમાં 82 કિ.મી.નું અંતર કાપશે
નવી દિલ્હી, તા.22
: દિલ્હી-મેરઠ રીજનલ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ(આરઆરટીએસ)નાં 82 કિ.મી.ના શેષ હિસ્સાનું
ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મેરઠની ભૂમિ ઉપરથી કોંગ્રેસ ઉપર અત્યાર
સુધીનો સૌથી તીક્ષ્ણ હુમલો બોલાવ્યો હતો. દિલ્હીમાં આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસનાં
કાર્યકરો દ્વારા શર્ટ કાઢીને….