• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

અફઘાનમાં પાક.ની ઍરસ્ટ્રાઇક : તાલિબાનની જવાબી હુમલાની ચેતવણી

હવાઈ હુમલામાં મહિલા અને બાળકો સહિત 17નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 22 : પાકિસ્તાની સેનાએ શનિવારની રાતે અફઘાનિસ્તાનના સીમાવર્તી વિસ્તારોમાં ભીષણ એરસ્ટ્રાઇક કરી હતી. અફઘાન-પાક. બોર્ડરને વિભાજિત કરતી ડૂરંટ લાઇનની આસપાસના વિસ્તારોમાં પાક. યુદ્ધ વિમાનોએ ભારે ખાનાખરાબી મચાવી હતી. પાકિસ્તાને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનાં 7 જેટલા ઠેકાણાઓને…