સશક્ત ભારતીય લોકતંત્રની સાથે દેશની એકતાનો સંદેશ આપશે મૈત્રી જૂથ : અન્ય દેશોના સમકક્ષો સાથે સીધો સંપર્ક
નવી દિલ્હી, તા.
23 : દુનિયાના 60થી વધારે દેશ સાથે ભારતના સંસદીય સંબંધને વધારે મજબૂત કરવાના હેતુથી
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય મૈત્રી સમૂહોનું ગઠન કરતા રાજદ્વારી સાથે મજબૂત રાજકીય
કદમ ઉઠાવ્યું છે. જે રીતે મૈત્રી સમૂહમાં શશિ થરુર, અસદુદ્દીન ઓવૈસી સહિતના વિભિન્ન
દળના વરિષ્ઠ નેતાઓને સામેલ કરવામાં....