સર્વપક્ષીય બેઠકમાં ભાજપનું વંદે માતરમ્ અને વિપક્ષનું એસઆઇઆરની ચર્ચા ઉપર જોર
નવી દિલ્હી, તા.30
: સંસદનાં શિયાળુ સત્રમાં આજથી ભારે રાજકીય ગરમાવો ઉભો થવાનો છે. આજથી શરૂ થતાં સંસદનાં
સત્રમાં સરકાર આશરે 14 જેટલા મહત્વનાં વિધેયકો લાવી રહી છે ત્યારે સંસદની કામગીરી સુચારુ
ચલાવવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં
આવી હતી અને તેમાં જ વિપક્ષે….