વડા પ્રધાન મોદી પણ સામેલ થશે
નવી દિલ્હી, તા.
1 : ભારતના રાષ્ટ્રગાન `વંદે માતરમ'ના 150 વર્ષ પૂરા થવા ઉપર સંસદના શિયાળુ સત્રમાં
વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. લોકસભામાં આગામી ગુરુવાર અથવા તો શુક્રવારે ચર્ચા
થશે. જેના માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદી પણ આ વિશેષ ચર્ચામાં
ભાગ…..