પુતિનના પ્રવાસ પૂર્વે સબમરીન લીઝ પર આપવાનો નિર્ણય
નવી દિલ્હી, તા. 2 : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પૂર્વે એક
મહત્ત્વના ઘટનાક્રમમાં, ભારત અને રશિયા વચ્ચે અણુ સબમરીનનો એક કરાર થયો છે, જે અંતર્ગત
રશિયા પરમાણુ સબમરીન એસએસએન (ચક્ર ક્લાસ) ભારતને દસ વર્ષની લીઝ પર આપશે. નૌકાદળના વડાએ
આ સબમરીન 2027 સુધી ભારતને મળી જાય….