વિપક્ષ બિહારની હારથી હતાશ : મોદીનો કટાક્ષ
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
1 : સંસદના શિયાળુ અધિવેશનમાં ડ્રામા નહીં ડિલિવરી, નારા નહીં નીતિ ચાલશે, એવા શબ્દોથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આજે કડક સંદેશો આપ્યો હતો. તાજેતરમાં બિહારની ચૂંટણીમાં
વિપક્ષની કારમી હાર ઉપર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું હતું કે, વિપક્ષ અશાંત હોવાનું લાગી
રહ્યું છે. વડા પ્રધાને વિપક્ષને સંસદના અધિવેશનમાં નીતિ અને…..